Satsang Sabha Buffalo, NY 2016
Posted by sgvp on Wednesday, 10 August 2016
SGVP ગુરુકુલ ધર્મજીવન મિશન ટ્રસ્ટના ઉપક્રમે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામિની નિશ્રામાં ૪-૫-૬ સપ્ટેમ્બર, ૨૦૧૫ દરમ્યાન ત્રિદિવસીય સાધના શિબિરનું આયોજન થયું.
જેમાં અમેરિકાના વિવિધ રાજ્યો તથા કેનેડાથી અનેક સમર્પિત પરિવારોએ ભાગ લીધો. આ શિબિર રીચમન્ડના રાજેશભાઇ લાખાણી પરિવારના યજમાન પદે યોજવામાં આવી હતી.
અમેરિકામાં શિકાગો ખાતે શ્રી માધવ પ્રિયદાસજી સ્વામી તથા સંતમંડળીની પધરામણી : શ્રી સ્વામિનારાયણ સત્સંગ વડતાલના ઉપક્રમે યોજાયેલી સત્સંગ-સભામાં મનનીય ઉદ્બોધન તથા પ્રશ્નોતરીથી હરિભકતો ભાવવિભોર : ઝુલા ઉત્સવ તથા કિર્તન ભકિતના આયોજન કરાયા
અમેરિકા ખાતે સત્સંગ વિચરણ કરતા સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સંતમંડળ સાથે શિકાગો પધાર્યા હતા.
આપણા વાણી વર્તનથી કોઈનું દિલ તૂટે નહિ એની કાળજી રાખવી જોઈએઃ સ્વામી માધવપ્રિયદાસજી: લોસ-એંજલસ (યુ.એસ.એ.) માં શા.માધવપ્રિયદાસજી સ્વામીની સત્સંગ સભા