ISSSV Shibir 2015
Posted by sgvp on Monday, 20 July 2015ઘરમાં બાળકો સાથે ગુજરાતીમાં જ વાત કરવી જોઈએ : યજમાનપદે ISSSV દ્વારા યોજાઈ ગયેલી ભવ્ય શિબિર : વડતાલ ગાદીના પીઠાધિપતિ શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીની પાવન ઉપસ્થિતિ : પ.પૂ. સ્વામીશ્રી માધવપ્રિયદાસજી તથા ભક્તિ પ્રકાશદાસજી સ્વામીનું મનનીય ઉદબોધન : વેદ, ઉપનિષદ તથા ગીતાજી જેવા ગ્રંથોનું નિરૂપણ તથા કિર્તનભક્તિની સરિતા, તેમજ હિંડોળા ઉત્સવ સાથે શિબિર સંપન્ન
image:
