Satsang Yatra

Satsang Satra - Raleigh, North Carolina (USA)

Satsang Satra - Raleigh, North Carolina (USA)

સત્સંગ સત્ર, રાહલે સીટી

સતંસગ યાત્રા દરમિયાન પૂજ્ય સ્વામીજી રાહલે પધાર્યા હતા. અહીંના રોકાણ દરમ્યાન વિવિધ સત્સંગ સભાઓના આયોજનો કરવામાં આવ્યા હતા.

રાહલેમાં સત્સંગ વિચરણ દરમિયાન રાહલે સત્સંગ મંડળ દ્વારા બે દિવસનું સત્સંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્સંગસત્ર દરમ્યાન પૂજ્ય સ્વામીજીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરિત્રો સાથે સદાચાર વિશે પ્રેરણાત્મક વાતો કરી હતી.

Satsang Sabha - Los Angeles, CA, USA 2015

આપણા વાણી વર્તનથી કોઈનું દિલ તૂટે નહિ એની કાળજી રાખવી જોઈએઃ સ્‍વામી માધવપ્રિયદાસજી: લોસ-એંજલસ (યુ.એસ.એ.) માં શા.માધવપ્રિયદાસજી સ્‍વામીની સત્‍સંગ સભા

image: 

ISSSV Shibir 2015

ઘરમાં બાળકો સાથે ગુજરાતીમાં જ વાત કરવી જોઈએ : યજમાનપદે ISSSV દ્વારા યોજાઈ ગયેલી ભવ્‍ય શિબિર : વડતાલ ગાદીના પીઠાધિપતિ શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીની પાવન ઉપસ્‍થિતિ : પ.પૂ. સ્‍વામીશ્રી માધવપ્રિયદાસજી તથા ભક્‍તિ પ્રકાશદાસજી સ્‍વામીનું મનનીય ઉદબોધન : વેદ, ઉપનિષદ તથા ગીતાજી જેવા ગ્રંથોનું નિરૂપણ તથા કિર્તનભક્‍તિની સરિતા, તેમજ હિંડોળા ઉત્‍સવ સાથે શિબિર સંપન્ન

image: 

Satsang Sadhana Shibir, Richmond, US, 2014

Satsang Sadhana Shibir - 2 Richmond, Virginia, US  29-31 Aug 2014

એસજીવીપી ગુરુકુલ પરિવાર યુએસએ દ્વારા  સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં રીચમંડ ખાતે શ્રીરાજેશભાઇ લાખાણીની ડેઇઝીન હોટેલમાં સત્સંગ સાધના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

Pages